ઝારા યાસ્મીન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે

હાલમાં અભિનેત્રી થાઈલેન્ડમાં વેકેશન મનાવી રહી છે  

આ તસવીરમાં બોટ પર હોટ પોઝ આપી રહી છે

ઝારાની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે

ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે