ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા તેની લૂકના કારણે ચર્ચામાં રહે છે
પ્રિયંકા ઘણીવાર તેના સુંદર ફોટાઓથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.
અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર ઘણા બિકીની ફોટા શેર કર્યા છે.
પ્રિયંકા
બિકીની પહેરીને પૂલમાં આરામ કરતી જોવા મળી હતી.
જેમાં તે
બ્લેક સ્ટ્રેપલેસ બિકીનીમાં બોલ્ડ લાગી રહી છે