રવિવારે સાંજે થયેલા આ હુમલામાં એક મોટા પાવર અને વોટર ડિસેલિનેશન પ્લાન્ટની સર્વિસ બિલ્ડિંગને નિશાન બનાવવામાં આવી હતી

કુવૈતના વીજળી, પાણી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું 

કામ કરતા એક ભારતીય કર્મચારીનું મોત થયું હતું અને ઇમારતને વ્યાપક નુકસાન થયું હતું. 

મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, આ હુમલો કુવૈત સામે ઈરાની હુમલાનો ભાગ હતો 

મલા પછી તરત જ ટેકનિકલ અને કટોકટી ટીમો ઘટનાસ્થળે રવાના કરવામાં આવી