SSC age limit : વર્ષોથી સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટી રાહત આવી છે.

કોવિડ-19 મહામારી, વહીવટી વિલંબ અને અન્ય કારણોસર ઘણી ભરતી પ્રક્રિયાઓ અટકી ગઈ હતી. 

 કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આવા ઉમેદવારો માટે પાંચ વર્ષની વય છૂટછાટનો પ્રસ્તાવ મૂક્યો છે. 

પગલું એવા લોકો માટે મહત્વપૂર્ણ છે જેમણે લાંબા સમય સુધી સખત મહેનત કરી છે  

પરંતુ સિસ્ટના વિલંબને કારણે તેમની તક ગુમાવી દીધી છે.