1 એપ્રિલથી લાગુ થશે RBIના ડિજિટલ પેમેન્ટ્સ માટેના નવા નિયમો

વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્ક ડિજિટલ પેમેન્ટ માટે એક નવું " પ્રિન્સિપાલ બેઝ્ડ ફ્રેમવર્ક" અમલમાં મૂકી રહી છે.   

તેનો હેતુ ફિશિંગ અને સિમ-સ્વેપ જેવા ઓનલાઈન છેતરપિંડી અટકાવવા અને ડિજિટલ પેમેન્ટને વધુ સુરક્ષિત બનાવવાનો છે. 

હવેથી બધા ડિજિટલ ટ્રાન્જેક્શન (યુપીઆઈ, કાર્ડ્સ, વોલેટ્સ) માટે ટુ-ફેક્ટર ઓન્થેટિકેશન જરૂરી રહેશે. 

ટ્રાન્જેક્શન મારફતે હવે ફક્ત એસએમએસમાં આવતો ઓટીપી ફક્ત પૂરતું રહેશે નહીં.