પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર હવે વાહન ચાલકોએ ટોલ ફીમાં પાંચથી 20 રુપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે

ટોલ ફી વધારો ગુજરાતમાંથી પસાર થતા માર્ગોની સાથે દેશભરના મહત્વના માર્ગો પર ચુકવવો પડશે.  

વાહનચાલકો પર સરેરાશ ત્રણથી પાંચ ટકાનો વધારો આવશે.  

આ સાથે જ ટોલ પ્લાઝા પર રોકડથી નહીં પણ યુપીઆઈ કે ફાસ્ટેગથી જ ચૂકવણી  કરી શકાશે 

ટોલ ફીમાં વધારો થતા વાહન ચાલકો પર કરોડો રુપિયાનો બોજો પડશે.