સેનને સાઉથની પણ અનેક ફિલ્મોમાં કામ કર્યું છે

તાજેતરમાં અભિનેત્રીની કેટલીક તસવીરો સામે આવી છે  

3. મની પ્લાન્ટ -ક્રિતી સેનન સ્ટાઈલિશ અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી છે

તેણે 2014માં ‘હીરોપંતી’થી પોતાનું બૉલીવૂડ ડેબ્યૂ કર્યું હતું

ફિલ્મ ‘મીમી’ માટે ક્રિતીને નેશનલ એવોર્ડ મળ્યો હતો