'પ્યાર કા પંચનામા' ફેમ ઈશિતા રાજ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે
ફિલ્મ 'પ્યાર કા પંચનામા'માં ઈશિતાએ લિક્વિડની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવ્યું હતું
અભિનેત્રીએ પોતાના ટ્રાન્સફોર્મેશનથી ચાહકોની ઊંઘ હરામ કરી દીધી છે
ઈશિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.
જ્યાં તે પોતાના ફોટા અને વીડિયો પણ શેર કરે છે