પ્રજ્ઞા જયસ્વાલના સોશિયલ મીડિયા એક્ટિવ રહે છે
આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ ગ્લેમરસ લાગી રહી છે
પ્રજ્ઞા રેડ આઉટફીટમાં ખુબ જ સુંદર લાગી રહી છે
ચાહકો આંખનો પલકારો માર્યા વિના તસવીરો જોઈ રહ્યા છે
પ્રજ્ઞા તેની ફિલ્મો કરતા લુકને કારણે વધુ ચર્ચામાં રહે છે