એક્ટ્રેસ શોભિતાએ કલરફૂલ ડ્રેસમાં ક્યૂટ તસવીરો શેર કરી છે

તસવીરોમાં શોભિતા રાણા કર્લી હેર, હાઇ હીલ્સ, અને મિનિમલ મેકઅપ સાથે દેખાઇ રહી છે  

બૉલીવુડની એક્ટ્રેસ શોભિતા રાણા હૉટ અદાઓ માટે જાણીતી છે

33 વર્ષીય શોભિતા પૉપ્યૂલર એક્ટ્રેસ અને મૉડલ પણ છે

શોભિતા રાણાએ પંજાબી ફિલ્મ 'પંજાબ દી ફ્લાઇટ'થી ડેબ્યૂ કર્યુ હતુ