સાઉથ એક્ટ્રેસ આંચલ મુંજાલ તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે
આંચલ મુંજાલ વ્હાઈટ સ્કર્ટ અને પિંક ટોપમાં જોવા મળી
વ્હાઈટ સ્કર્ટ અને પિંક ટોપમાં કેમેરા સામે અભિનેત્રીએ કાતિલ પોઝ આપ્યા
આંચલ મુંજાલ નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે
અભિનેત્રીએ કેમેરાની સામે બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે