શ્રીમુખી જાણીતી અભિનેત્રી અને એન્કર છે

શ્રીમુખીનો જન્મ 10 મે 1993ના રોજ થયો હતો  

શ્રીમુખીએ ટેલિવિઝન હોસ્ટ તરીકે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી

જુલાઇ 2012 મા સહાયક ભૂમિકા સાથે તેણીએ ફિલ્મની શરૂઆત કરી હતી.

આ તસવીરમાં તે સ્ટાઈલિશ અવતારમાં જોવા મળી રહી છે