અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે

તેણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી  

આ પછી તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી.

અનુષ્કાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી