એક્ટ્રેસ રાય લક્ષ્મી દરેક વખતે બિકીની લુક્સમાં કહેર વર્તાવે છે
અભિનેત્રીએ હાલમાં જ ઈન્ટરનેટની દુનિયામાં પોતાની બોલ્ડ તસવીરો શેર કરીને ચાહકોને એક ટ્રીટ આપી છે
આ તસવીરમાં
અભિનેત્રી રાય લક્ષ્મી ખૂબ જ બોલ્ડ લાગી રહી છે
રાય લક્ષ્મીની આ તસવીર સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ચર્ચાઓ થવા લાગી
આ તસવીરમાં અભિનેત્રીની સુંદરતા પરથી ચાહકોની નજર હટતી નથી