ટીવી સ્ટાર નિયા શર્માનો આ તસવીરોમાં ક્લાસિક લૂક વાયરલ થયો છે
કર્લી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને નિયાએ કેરી કર્યો છે
નિયા શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને લુકથી ચાહકોના હોશ ઉડાવી દે છે
ટીવી સીરિયલની અભિનેત્રી નિયા શર્મા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે
આ
આઉટફિટમાં નિયા શર્મા તેના સ્લિમ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે