અભિનેત્રી ટીના દત્તાએ રેડ શૉર્ટ્સમાં કાતિલ પૉઝ આપ્યા છે

સિલ્કી લૉન્ગ બ્રાઉન હેર, બ્લેક ચશ્મા સાથે ચાર્મિંગ પૉઝ આપ્યા છે  

34 વર્ષની એક્ટ્રેસ ટીના દત્તાની હૉટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

ટીવી એક્ટ્રેસ ટીવી શૉ ઉતરણમાં ઇચ્છાનું પાત્ર ભજવીને જાણીતી થઇ હતી

ટીનાએ રિયાલિટી ખતરો કે ખિલાડી અને બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો