Gujarat Weather: હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી
તેમના જણાવ્યા અનુસાર પૂર્વ મધ્યમ અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થયું છે.
જેના કારણે આગમી સાત દિવસ રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત 27થી 30 march સુધી રાજ્યમાં વરસાદને લાઈ યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
નેશનલ હાઈવે સહિતના વિસ્તારોમાં વરસાદ પણ હળવો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.