રિદ્ધિ કુમાર
એક ભારતીય અભિનેત્રી અને મોડેલ છે
આ ફોટોશૂટમાં તે ટ્રાન્સપરન્ટ વ્હાઈટ સાડીમાં જોવા મળી રહી છે
આ ફોટોશૂટમાં તેનો
શાનદાર દેશી અંદાજ જોવા મળી રહ્યો છે.
તે તેલુગુ, મલયાલમ, મરાઠી અને હિન્દી વેબ સિરીઝમાં પણ જોવા મળી છે
લવર, રાધે શ્યામ, કેન્ડી, અને હ્યુમન જેવી ફિલ્મો અને શોમાં જોવા મળી છે.