પનીર પ્રોટીન અને કેલ્શિયમ મેળવવાનો સૌથી મોટો સ્ત્રોત છે.

તેને ખાવાથી હાડકાં, દાંત અને સ્નાયુઓ મજબૂત બને છે.  

દિવસમાં 50 થી 100 ગ્રામ પનીર ખાવું સ્વાસ્થ્ય માટે પૂરતું છે.

સગર્ભા સ્ત્રીઓ માટે તાજું પનીર બાળકના વિકાસમાં મદદરૂપ છે.

ગેસ અને એસિડિટીની સમસ્યા હોય તેમણે પનીર ખાવાનું ટાળવું.