કેટ શર્માએ
હોટ સાડી લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે
અભિનેત્રીએ સાડી લૂકમાં કાતિલ પોઝ આપ્યા છે
ફેન્સ તેના બોલ્ડ સાડી લૂકના વખાણ કરી રહ્યા છે
કેમેરાની સામે કેટ કાતિલ પોઝ આપતી જોવા મળી
કેટ શર્માની આ તસવીરો આગની જેમ વાયરલ થઈ છે