બોલિવૂડ એક્ટ્રેસ સૌમ્યા ટંડને નવું ફોટોશૂટ કરાવ્યું છે

ફોટોશૂટમાં તે બ્રાલેટ આઉટફિટમાં જોવા મળી રહી છે  

સૌમ્યાએ 2016માં સૌરભ દેવેન્દ્ર સિંહ સાથે લગ્ન કર્યા અને તેમને એક પુત્ર છે.

સૌમ્યાને ટીવી પર 'ગોરી મેમ' તરીકેની સાચી ઓળખ મળી છે

ભાભીજી ઘર પર હૈ! શોમાં તેણે અનીતા ભાભીનું પાત્ર ભજવીને લાખો લોકોના દિલ જીત્યા હતા. 2020માં તેણે આ શો છોડ્યો હતો.