ટેલિવિઝન અભિનેત્રી જન્નત ઝૂબેરે હાલમાં જ ન્યૂ લૂકથી ફેન્સના દિલ જીતી લીધા છે
તાજતેરમાં જ સ્લીવલેસ ડ્રેસમાં જન્નતે ક્યૂટ પૉઝ ફોટોઝ શેર કર્યા છે
નાના પડદા પછી પંજાબી સિનેમામાં જન્નત ઝુબૈર જબરદસ્ત ઓળખ મેળવી હતી
જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે
જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું