નાભા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

નાભા મુખ્યત્વે તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કરે છે  

નાભાએ કન્નડ ફિલ્મ Vajrakaya થી ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરી હતી

પોતાના અભિનય ઉપરાંત, નાભા પોતાની સુંદરતા માટે પણ સમાચારમાં રહે છે

આ તસવીરોમાં અભિનેત્રીનો બોલ્ડ લુક જોવા મળી રહ્યો છે