લોકપ્રિય ટીવી એક્ટ્રેસ નિધિ શાહ પોતાની બોલ્ડનેસ માટે જાણીતી છે

તેણે તાજેતરમાં જ અલગ અલગ આઉટફિટમાં ફોટોશૂટ કરાવ્યા છે  

નિધિ શાહ 'અનુપમા'માં 'કિંજલ'ની ભૂમિકા ભજવીને ઘરે ઘરે લોકપ્રિય થઈ છે.

તેણે મુંબઈની મીઠીબાઈ કોલેજ માંથી ઇંગ્લિશ લિટરેચરમાં સ્નાતક પૂર્ણ કર્યું છે.

તેણે 2013માં શાહિદ કપૂરની ફિલ્મ 'ફટા પોસ્ટર નિકલા હીરો' અને 'મેરે ડેડ કી મારુતિ' જેવી ફિલ્મોમાં નાની ભૂમિકા ભજવી હતી.