આ ફોટોશૂટમાં તે બ્લેક સાડી અને સ્ટાઈલિશ બ્લાઉઝમાં જોવા મળી રહી છે
વર્ષ 2008માં આવેલી ફિલ્મ 'જન્નત' (Jannat)થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું
દિલ્હીની જાણીતી ગાર્ગી કોલેજમાંથી ફિલોસોફીમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે.
અભિનયમાં આવતા પહેલા સોનલ મોડેલિંગ ક્ષેત્રે ખૂબ જ સફળ હતી
તેણે 2005માં 'મિસ વર્લ્ડ ટૂરિઝમ' નો ખિતાબ જીત્યો હતો. આ ખિતાબ જીતનારી તે પ્રથમ ભારતીય હતી.