નાયરા બેનર્જીને ટીવીની બોલ્ડનેસ ક્વીન કહેવામાં આવે છે
નાયરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે
તે ફેન્સ સાથે કનેક્ટ રહેવાનો કોઈ મોકો છોડતી નથી
ઈન્સ્ટાગ્રામ પર તેના 6.3 મિલિયન ફોલોઅર્સ છે
હિન્દી ટેલિવિઝન ઉપરાંત દક્ષિણમાં પણ કામ કરે છે