અનુષ્કા સેન એક ખૂબ જ પ્રખ્યાત ટેલિવિઝન અભિનેત્રી છે
તેણે બાળ કલાકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત કરી હતી
આ પછી તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી હતી
પરંતુ તેને ખરી ઓળખ સિરિયલ 'બાલવીર'થી મળી જેમાં તેણે બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.
અનુષ્કા સેન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મળે છે