ટીવી સિરિયલ 'અનુપમા' ખૂબ જ લોકપ્રિય છે અને તેમાં જોવા મળેલા કલાકારો પણ ખૂબ જ લોકપ્રિય છે

શોમાં અનુપમાની વહુ કિંજલનો રોલ કરનાર નિધિ શાહ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે  

નિધિ શાહ પોતાની ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે

નિધિ શાહે ફરી એકવાર પોતાની નવી તસવીરોથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે

વાસ્તવમાં લેટેસ્ટ ફોટોઝમાં નિધિ શાહની બોલ્ડ સ્ટાઈલ જોવા મળી રહી છે