અભિનેત્રી સૌમ્યા ટંડનના ન્યૂ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચી ગઇ છે

આ વખતે 'ધુરંધર' સ્ટાર સૌમ્યાની ફિટનેસ પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે  

સૌમ્યા અવારનવાર તેના ફેન્સ સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી જોવા મળે છે

ઇન્ટરનેટ પર અભિનેત્રી સૌમ્યા ટંડનની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે

હવે આ દરમિયાન સૌમ્યાના આ બૉલ્ડ લુકે ફેન્સના દિલ જીતી લીધા છે