અભિનેત્રી મૃણાલ ઠાકુરના ન્યૂ લૂક પર ફેન્સ જોરદાર ફિદા થઇ રહ્યાં છે
આ વખતે બૉલ્ડ ગર્લ મૃણાલ ઠાકુરનો સાડીમાં નખરાળો અંદાજ જોવા મળ્યો છે
ફેમસ એક્ટ્રેસ મૃણાલ ઠાકુરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે
જાણીતી અભિનેત્રી મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
અભિનેત્રી મૃણાલ ઠાકુરની લેટેસ્ટ જે તસવીરોની ચર્ચા થઈ રહી છે