નેહા મલિક ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે.
આ સિવાય તેના મ્યુઝિક વીડિયો પણ રિલીઝ થયા છે.
ભોજપુરી એક્ટ્રેસ નેહા મલિકે તેના કેટલાક ફોટો શેર કર્યા છે
.
કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે નેહા
ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે