અવનીત કૌર સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે
અભિનેત્રીનો અદભૂત અવતાર જોઈને
યુઝર્સના દિલ ધડકવા લાગ્યા
છે
આ ફોટામાં અવનીત ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી
આ તસવીરોમાં અવનીત ફેન્સના હૃદયના ધબકારા વધારતા જોવા મળી
કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અવનિત