પ્રકૃતિ પાવની એક ભારતીય અભિનેત્રી, મોડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે
તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી
આકર્ષક દેખાવ અને મોહક વ્યક્તિત્વને કારણે તેમને સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિયતા મળી
.
2019 માં તેમણે શોર્ટ હોરર ફિલ્મ Ouija માં રિયાનું પાત્ર ભજવીને અભિનયની શરૂઆત કરી હતી.
પ્રકૃતિ પાવની કેટલીક સૌંદર્ય અને ફેશન બ્રાન્ડ્સની બ્રાન્ડ એમ્બેસેડર પણ રહી ચૂક્યા છે