ઉનાળો શરુ થવાને હવે થોડા દિવસો જ બાકી છે
ઉનાળામાં કાચી કેરીનું સેવન કરવામાં આવે તો ખુભ ફાયદો થાય છે
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કાચી કેરી ખાવાથી કે તેનો બાફલો પીવાથી શરીર ઠંડુ રહે છે
લૂ લાગવાનું જોખમ પણ ઘણું ઓછું થઈ જાય છે
વજન ઘટાડવામાં મદદરૂપ છે