સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે.
નેહા ભસીને તેના બોલ્ડ લુકથી લોકોને દિવાના બનાવી દીધા છે
નેહા ભસીન ઈન્ડસ્ટ્રીની જાણીતી ગાયિકા અને ગીતકાર છે.
તાજેતરમાં જ નેહા ભસીને ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવી દીધા છે.