ટીવી ઇન્ડસ્ટ્રીની સૌથી હોટ એક્ટ્રેસ કેટ શર્મા ફરી એકવાર ચર્ચામાં આવી છે.

કેટ શર્મા તેના અભિનય કરતા તેના ગ્લેમરસ લુક્સને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.  

અભિનેત્રીનો દરેક નવો લુક ઇન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

તાજેતરમાં કેટ શર્માએ બ્લેક સાડીમાં પોતાનો અત્યંત હોટ તસવીરો શેર કરી છે

કાળી સાડીમાં કેટનો આ દેશી પણ બોલ્ડ અવતાર જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે.