ચાહત ખન્નાએ બાથરૂમમાં અનેક તસવીરો ક્લિક કરાવી હતી.

તેણી સોની ટીવીના લોકપ્રિય શો બડે અચ્છે લગતે હૈ માં આયશા શર્મા અને કુબૂલ હૈ માં નિદા બેગ તરીકેની ભૂમિકાઓ માટે જાણીતી છે.  

તેણીએ 16 વર્ષની ઉંમરે 2002માં કેડબરી જાહેરાતથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.

તેણી કુમકુમ - એક પ્યારા સા બંધન અને કાજલ જેવી સિરિયલોમાં પણ જોવા મળી છે.

ટીવી ઉપરાંત તેણીએ સંજય દત્ત અભિનીત 7.5 ફેરે, એક મેં એક તુમ, થેંક યુ, અને પ્રસ્થાનમ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.