હાલમાં જ ઊંચા પહાડોની વચ્ચે સાડીમાં જોવા મળી છે રૂમા શર્મા
હૉટ સ્ટાર રૂમા શર્માએ ફરીથી ગ્લેમરનો લગાવ્યો તડકો
31 વર્ષીય રૂમા શર્માએ ટીવી એન્ડ ફિલ્મની દુનિયામાં કામ કર્યુ છે
રૂમા શર્માએ હની ટ્રેપ સ્ક્વૉડ, ગાંડુ, દિમાગ કા દહીંમાં કામ કર્યુ છે
રૂમાએ કુંવારા હૈ પર હમારા હૈ, છોરીયાં, ધ ગ્રેટ ફિલ્મમાં કામ કર્યુ છે