એક્ટ્રેસ આમના શરીફે સિમ્પલ ડ્રેસમાં ફોટોશૂટ કરાવ્યું છે
આમના વ્હાઈટ ડ્રેસમાં સુંદર પોઝ આપતી જોવા મળી
સિમ્પલ વ્હાઈટ ડ્રેસમાં આમનાએ હાથમા ફૂલ રાખી પોઝ આપ્યા છે
વ્હાઈટ ડ્રેસમાં કેમેરાની સામે આમના પોઝ આપતી જોવા મળી
આમનાએ હાલમાં ઈન્સ્ટા પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે