ટીવી એક્ટ્રેસ તાન્યા શર્માએ તાજેતરમાં જ ફોટોશૂટ કરાવ્યું છે

તાન્યાએ 2011માં ટેલિવિઝન શો અફસર બિટિયા થી તેની કારકિર્દીની શરૂઆત કરી હતી.  

ત્યારબાદ તેણીએ પૌરાણિક સિરિયલ દેવોં કે દેવ મહાદેવ માં દેવસેના ની ભૂમિકા ભજવી હતી.

તાન્યા સ્ટાર પ્લસના લોકપ્રિય શો સાથ નિભાના સાથિયા થી ઘરેઘરે જાણીતી બની હતી

બાદમાં તેણે 'ઉડાન', 'વો અપના સા' જેવા શોમાં પણ જોવા મળી હતી