અભિનેત્રી આકાંક્ષા પુરીએ તાજેતરમાં જ પોતાના સ્ટાઇલિશ લૂકના કારણે ચર્ચા જગાવી
છે
અભિનેત્રી આકાંક્ષા પુરીએ તાજેતરમાં જ પોતાના સ્ટાઇલિશ લૂકના કારણે ચર્ચા જગાવી છે
ભોજપુરી ગર્લ આકાંક્ષાએ શોર્ટમાં તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે
ફેમસ ટીવી એક્ટ્રેસ આકાંક્ષા પુરી અવારનવાર હેડલાઈન્સમાં રહે છે
આકાંક્ષા બોલ્ડ અવતારમાં તસવીરો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે