બોલિવૂડ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

ખાસ કરીને ફિલ્મ 'એનિમલ' (Animal) પછી તેને લોકો National Crush ગણવા લાગ્યા હતા  

તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને ત્યારબાદ પૂણેની પ્રસિદ્ધ FTIIમાંથી એક્ટિંગનો કોર્સ કર્યો છે.

તેણે શ્રેયસ તલપડેની ફિલ્મ 'પોસ્ટર બોયઝ' (Poster Boys) થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

ઈમ્તિયાઝ અલીના પ્રોડક્શનની આ ફિલ્મમાં તેણે 'લૈલા'નું પાત્ર ભજવ્યું હતું