આ તસવીરોમાં પૂનમ પાંડે યલો આઉટફીટમાં જોવા મળી રહી છે
તો બીજી તરફ, તેના ચાહકો તેની ઝલક જોવા માટે ઉત્સુક રહે છે.
પૂનમ પાંડે પણ તેના ચાહકોને નિરાશ કરતી નથી
આ તસવીરોમાં પૂનમ પાંડે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
ચાહકોને પૂનમની આ સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે