હુમા કુરેશી તેના વિવિધ લુકથી દર્શકોમાં ખૂબ જ ચર્ચા જગાવી રહી છે
હવે ફરી એકવાર તેનું નવું ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.
હુમા તેની ફિલ્મો ઉપરાંત તેના લુક માટે પણ ચર્ચામાં છે
હુમા સોશિયલ મીડિયા દ્વારા પણ તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે
તેનો કોઈપણ ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.