હિના ખાને મહેનત અને ખૂબસૂરતીના દમ પર એક્ટિંગની દુનિયામાં નામ બનાવ્યુ છે
અભિનેત્રી ટીવી અભિનેત્રી હિના ખાનના ન્યૂ લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
હિના ખાન ક્યારેક બૉલ્ડ તો ક્યારેક ગ્લેમરસ લૂકને લઇ ચર્ચામાં રહે છે
ફેન્સ હિના ખાનની તસવીરો પર લાઈક્સ અને કમેન્ટ્સ કરતા રહે છે
તાજેતરમાં અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શાનદાર તસવીરો શેર કરી છે