ટીવી અભિનેત્રી મૌની રૉયે હાલમાં જ સ્પેશ્યલ તસવીરોથી તહેલકો મચાવ્યો છે
એક્ટ્રેસ મૌની રૉયનું ટૂ પીસમાં શાનદાર ફોટોશૂટ વાયરલ થયુ છે
ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો છે
એક્ટ્રેસ મૌની રોય પોતાના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે
મૌની રોય ફિલ્મો અને સિરિયલોની સાથે સાથે લુકને કારણે પણ ખુબ ચર્ચામાં રહે છે