મૉડલ અને એક્ટ્રેસ શિવાંગી જોશીના લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે

આ વખતે રેડ જાળીદાર ડ્રેસમાં શિવાંગીએ શેર કર્યા બૉલ્ડ ફોટોઝ  

આ તસવીરોમાં અભિનેત્રી શિવાંગી જોશી બ્રાલેટમાં સુંદર લાગી રહી છે

શિવાંગીની આ તસવીરો ઈન્ટરનેટની દુનિયામાં આવતાની સાથે જ ખળભળાટ મચી ગયો છે

શિવાંગીની આ તસવીરો પર ચાહકોએ પણ જોરદાર કોમેન્ટ કરવાનું શરૂ કરી દીધું છે