epstine: એપ્સટિન કેસમાં બ્રિટિશ રાજવી પરિવાર સાથે જોડાયેલી પ્રથમ ધરપકડ બાદ, બ્રિટિશ પોલીસે બીજી મોટી કાર્યવાહી કરી છે. એપ્સટિન ફાઇલમાં ખુલાસા બાદ યુનાઇટેડ સ્ટેટ્સમાં ભૂતપૂર્વ બ્રિટિશ રાજદૂત લોર્ડ પીટર મેન્ડેલસનની ગેરવર્તણૂકની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી છે.





