તેમાં આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે.

કેળા ફાઇબર અને વિટામિન B જેવા પોષકતત્વોનો ભંડાર છે.

કેળા શરીરમાંથી બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટાડવામાં મદદ કરે છે.  

તે શરીરને કુદરતી રીતે ડિટોક્સ કરવામાં મદદરૂપ થાય છે.  

સવારે ખાલી પેટે કેળા ખાવાથી શરીરની વધારાની ચરબી ઓછી થાય છે.