આહાના કુમરાએ હાલમાં જ ખાસ લૂકથી ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે
આ વખતે આહાના કુમરાના સાડી લૂક પર ફેન્સ ફિદા થઇ રહ્યાં છે
ઓપન સિલ્કી હેર, હાઇ હીલ્સ, સ્માઇલી ફેસ સાથે લૂકને કેરી કર્યો છે
અભિનેત્રી
અભિનેત્રી આહાના કુમરા હાલમાં વિદેશમાં વેકેશન માણી
રહી છે
આહાના કુમરા જ્યોર્જિયાની કડકડતી ઠંડીમાં તેના નવા વર્ષની રજાઓનો આનંદ માણી રહી છે